umashankarjoshi.in>In his own voice> Svamukhe Kavita |
||
સ્વમુખે કવિતા ક્રમ. શીર્ષક [પ્રથમપંક્તિ] રચનાવર્ષ | મૂળ કાવ્યસંગ્રહ (`સમગ્ર કવિતા પૃષ્ઠક્રમાંક') 1. જઠરાગ્નિ [રચો, રચો અંબરચુંબી મંદિરો] 1932 | ગંગોત્રી (45) 2. બળતાં પાણી [નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો] 1933 | ગંગોત્રી (100) 3. મહેણું [ડોલે અંધારઘોર આભલાં] 1933 | નિશીથ (168) 4. માનવીનું હૈયું [માનવીના હૈયાને નંદવામાં વાર શી?] 1939 | નિશીથ (168) 5. પિતાનાં ફૂલ [અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા] 1934 | નિશીથ (170) 6. આત્માનાં ખંડેર 34: 17. યથાર્થ જ સુપથ્ય એક [ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના] 1935 | નિશીથ (240) 7. જવાનલાલ [શનિવાર સાંજના ચાલ્યા જવાનલાલ] 1944 | આતિથ્ય (426) 8. આજ સાંજના [આજ સાંજના મેઘલ તડકે] 1947 | વસંતવર્ષા (488) 9. થોડો એક તડકો [થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી] 1947 | વસંતવર્ષા (488) 10. બગલાંની પાંખો [નભે હારબંધ બગલાંની પાંખો] 1947 | વસંતવર્ષા (489) 11. ડાળીભરેલો તડકો [મેં તો ડાળીભરેલો દીઠો શ્રાવણનો તડકો] 1950 | વસંતવર્ષા (492) 12. પૂંજી [`પ્રભો! આ પ્રેમની પૂંજી, ધરું છું આપને પદે!'] | વસંતવર્ષા (508) 13. નથી મેં કોઈની પાસે [નથી મેં કોઈની પાસે વાંછ્યું પ્રેમ વિના કંઈ] 1949 | વસંતવર્ષા (526) 14. જીર્ણ જગત [મને મુર્દાંની વાસ આવે!] 1948 | વસંતવર્ષા (542) 15. રહ્યાં વર્ષો તેમાં --- [રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું] 1952-53 | વસંતવર્ષા (576) 16. મંથરા [હસી લે ઘડીક, સૂર્ય, છેલ્લા સ્મિતરશ્મિ સુધી] 1964 | મહાપ્રસ્થાન (629) 17. સન સત્તાવન 34:3 [દેશ દેશમાં, દેશ, તને મેં ખોજ્યો. --] 1957 | અભિગ્યા (693) 18. માઈલોના માઈલો મારી અંદર--- [માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે] 1978 | ધારાવસ્ત્ર (729) 19. એક ઝાડ... [મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે] 1971 | ધારાવસ્ત્ર (731) 20. મૂળિયાં [લોકો કહેતા : ઝાડ છે] 1971 | ધારાવસ્ત્ર (732) 21. એક પંખીને કંઈક -- [એક પંખીને કંઈક કહેવું હતું] 1979 | ધારાવસ્ત્ર (735) 22. અમે મેળે ગ્યાં'તાં [અલકમલક ભેળો થાય] 1978 | ધારાવસ્ત્ર (739) 23. બુચકાર [સાંજે સીમમાં એક મેળાપ થઈ ગયો.--] 1978 | ધારાવસ્ત્ર (740) 24. પાળિયો [ગામને પાધર ઊભેલ પાળિયો] 1978 | ધારાવસ્ત્ર (741) 25. સ્વપ્નોનું એક નગર--- [સ્વપ્નોનું એક નગર હતું] 1978 | ધારાવસ્ત્ર (743) 26. પાબ્લો નેરૂદાનું મૃત્યુ [દરિયાના ઘોડા હણહણે] 1973 | ધારાવસ્ત્ર (757) 27. પશુપંખીનો માનવમેળો [પશુપંખીનો માનવમેળો ચઢે કદીક હિલોળે,---] 1975 | ધારાવસ્ત્ર (765) 28. અગિયાર બાળકાવ્યો 34: 1. નામ શું તારું [નામ શું તારું?] 1980 | ધારાવસ્ત્ર (780) 29. તાળું [હું મને મળવા આવ્યો છું] 1981 | ધારાવસ્ત્ર (790) 30. શોધ [પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ] 1959 | સપ્તપદી (802) 31. મહાપ્રસ્થાન [હિમાદ્રિ હે! ભવ્ય તારાં શિખરોથી ભવ્યતર] 1964 | મહાપ્રસ્થાન (581) 32. મહા-વડ [જટાજટિલ જીર્ણશીર્ણવપુ ભવ્ય આ ભારત,] 1958 | અભિગ્યા (691) 33. ઝાડ પર કુહાડાના -- [ઝાડ પર કુહાડાના એક પછી એક ભેંકાર ટચકા] 1979 | ધારાવસ્ત્ર (744) 34. ધારાવસ્ત્ર [કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય] 1975 | ધારાવસ્ત્ર (747) 35. The Fire of Hunger (જઠરાગ્નિ) 1932 | ગંગોત્રી (45) 36. On a Small Death (એક બાળકીને સ્મશાન લઈ જતાં) 1933 | ગંગોત્રી (121) 37. Mile on Miles (માઈલોના માઈલો મારી અંદર---) 1979 | ધારાવસ્ત્ર (729) 38. A Tree (એક ઝાડ...) 1971 | ધારાવસ્ત્ર (731) 39. A Bird Wanted (એક પંખીને કંઈક --) 1979 | ધારાવસ્ત્ર (735) 40. Search (શોધ) 1959 | -802 41. એક બાળકીને સ્મશાન લઈ જતાં [તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?] 1933 | ગંગોત્રી (121) 42. ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ [ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ] 1951 | વસંતવર્ષા (479) 43. નાનાની મોટાઈ [મોટાઓની અલ્પતા જોઈ થાક્યો] 1949 | વસંતવર્ષા (532) 44. તેથી થયો સફળ [મને મળી નિષ્ફળતા અનેક] 1949 | વસંતવર્ષા (540) 45. ઘણા ગાઉ કાપે [ગાડી ઘણા ગાઉ કાપે] 1966 | અભિગ્યા (663) 46. રાજસ્થાનમાં પસાર થતાં --- [બારી બહાર છૂટી ધસી દૃષ્ટિ] 1963 | અભિગ્યા (664) 47. ગાંધીજયંતી તે દિને [માર્ગમાં કંટક પડ્યા] 1960 | અભિગ્યા (689) 48. શેડકઢો --- [હેમન્તનો શેડકઢો તડકો સવારનો] 1955 | અભિગ્યા (704) 49. શું શું સાથે લઈ જઈશ હું? [શું શું સાથે લઈ જઈશ હું?] 1954 | અભિગ્યા (723) 50. અમે ઈડરિયા પથ્થરો [મૂઠ્ઠી ભરીને નાખેલ] 1977 | ધારાવસ્ત્ર (733) 51. કઠેડા--- [આરસના કઠેડા] 1979 | ધારાવસ્ત્ર (744) 52. અહીં એ ઝાડ [`અહીં એ ઝાડ હતું...'] 1979 | ધારાવસ્ત્ર (751) 53. મૃત્યુ-પીધેલો શબ્દ [આયુષ્ય કોણ આપી શક્યું છે?] 1968 | ધારાવસ્ત્ર (755) 54. 26 જૂન, 1975 [રોજનો એનો એ તડકો] 1975 | ધારાવસ્ત્ર (761) 55. વસંત છે [તમે કહો છો વસંત છે] 1976 | ધારાવસ્ત્ર (765) 56. અગિયાર બાળકાવ્યો 34: 3. છેનેભાઈ [`ક્યાં થઈ ગયો'તો અલોપ?'] 1980 | ધારાવસ્ત્ર (781) 57. અગિયાર બાળકાવ્યો 34: 9. નવાં ફોરાં [આભથી વરસે નવાં ફોરાં] 1979 | ધારાવસ્ત્ર (785) 58. અગિયાર બાળકાવ્યો 34: 11. હાઈજેક [એક દિવસ બહુ રીસ ચઢી] 1975 | ધારાવસ્ત્ર (787) 59. પંખીલોક [કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે] 1975/1981 | સપ્તપદી (819) 60. પીઠ જાણે ચુડેલનો વાંસો | અગ્રંથસ્થ 61. ગયાં વર્ષો --- [ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!] 1952-53 | વસંતવર્ષા (575) 62. જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ | પ્રાચીના (251) 63. ગ્રાન્ડ કેન્યન [અફાટ ધરાનો વિસ્તાર] | અગ્રંથસ્થ
|
This official and authentic web site of Umashankar Joshi, owned and managed by Gangotri Trust was developed to commemorate Umashankar Joshi Birth Centenary in 2011. [WEBMASTER] |