[Please read the copyright information before proceeding]
|
||
'સંસ્કૃતિ' સામયિકના વર્ષવાર અંકો વાર્ષિક તથા સંમગ્ર સંકલિત સૂચિ સાથે અહીં જોવા મળશે. 1984માં જ્યારે 'સંસ્કૃતિ' સામયિક બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે છેલ્લા અંકમાં 'સંસ્કૃતિ વિદાય માગે છે' મથાળા હેઠળ પ્રગટ થયેલા લેખમાં ઉમાશકંર જોશીએ 'સંસ્કૃતિ' શરૂ કરવા પાછળના વિચારો અને તે સમયના પોતાના અનુભવોની રસપ્રદ વાતો લખી હતી. લેખકના પોતાના હસ્તાક્ષરમાં તેમ જ મુદ્રિત સ્વરૂપે તે લેખના કેટલાક ભાગ વાંચવા નીચે ક્લીક કરો: |
All issues of Sanskriti, the journal edited by Umashankar Joshi from 1947 to 1984, along with yearly and cumulative indices, will be available here in the digitized form. In the last issue of 'Sanskriti' published in December 1984 Umashankar Joshi wrote an article titled 'Sanskriti Viday Mange Chhe' [‘Sanskriti Bids Adieu’] in which he mentioned the reasons that prompted him to start a journal and the shape the journal eventually took. Part of the article can be read in the author's own handwriting as well as in the printed form by clicking on the link below: |
|
This official and authentic web site of Umashankar Joshi, owned and managed by Gangotri Trust was developed to commemorate Umashankar Joshi Birth Centenary in 2011. [WEBMASTER] |