Umashankar Joshi ~ Indian writer writing in Gujarati Language
Home PageAbout the authorBibliography, selected Works, HandwritingsPhotographs, Audio, video Current Activities and newsSanskriti MagazineAbout Gangotri TrustContact us
Sketch by Bhupen KhakhkharSketch by Bhupen Khakhkhar

www.umashankarjoshi.in > News > Committee

ઉમાશંકર જોશી
જન્મશતાબ્દી સમિતિ

આ વર્ષ ઉમાશંકર જોશીનું જન્મશતાબ્દી વર્ષ છે. એક સાહિત્યકાર તરીકે ગુજરાતના તેમજ દેશના જાહેરજીવન સાથે અડધી સદીથી પણ વધારે સમય સુધી તેઓ સંકળાયેલા હતા. જાહેરજીવનના સામાજિક, રાજકીય અને આર્થિક સવાલો પ્રત્યેની તેમની સચિંત અને નિસબત ધરાવતા નાગરિક તરીકેની ઉલ્લેખનીય ભૂમિકા હતી.

ગુજરાતના અને દેશના નાગરિક સમાજને અનુલક્ષીને ઉમાશંકરભાઈના સાહિત્ય, જીવન, કાર્ય અને વિચારોના સંદર્ભમાં જન્મશતાબ્દી ઉજવણી માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના ઉપક્રમે જન્મશતાબ્દી વર્ષ દરમિયાન જન્મ દિવસની ઉજવણી, એમના વિવિધ વિષયો અંગેના વિચારોનો પ્રસાર અને પુસ્તક પ્રકાશન કરવામાં આવશે.

મૃણાલિની સારાભાઈ
નિરંજન ભગત
ગિરીશ પટેલ
મનીષી જાની
નારાયણ દેસાઈ
વારિસ અલવી
ચંદુ મહેરિયા
પ્રકાશ ન. શાહ

સ્વાતિ જોશી


સંપર્ક
C/o ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન, હીમાવન,
પાલડી, અમદાવાદ 380 007

પ્રકાશ ન. શાહ: +91-98799 19421
મનીષી જાની: +91-94270 10011
ચંદુ મહેરિયા: +91-98246 80410

uj.centenary@gmail.com


Umashankar Joshi
Birth Centenary Committee

2011 is the birth centenary year of Umashankar Joshi. As a writer he was deeply concerned with the social, economic and political issues of his time. He played a significant role in the public life of Gujarat and the country for over five decades.

A committee has been formed to celebrate the centenary year to pay tribute to Umashankar Joshi's life and work. The committee will organize events with a view to present his life and work to contemporary civil society. It will also publish books which will contain his views on various issues and evaluate various aspects of his life.

Mrinalini Sarabhai
Niranjan Bhagat
Girish Patel
Manishi Jani
Narayan Desai
Varis Alvi
Prakash N. Shah
Chandu Maheria

Svati Joshi


Contact Details:
C/o Gandhi Shanti Pratishthan, Himavan,
Paldi, Ahmedabad, 380 007

Prakash N. Shah: +91-98799 19421
Manishi Jani: +91-94270 10011
Chandu Maheria: +91-98246 80410

uj.centenary@gmail.com


This official and authentic web site of Umashankar Joshi, owned and managed by Gangotri Trust was developed to commemorate Umashankar Joshi Birth Centenary in 2011. [WEBMASTER]