Umashankar Joshi ~ પ્રાસંગિક ઉમાશંકર 
Home PageAbout the authorBibliography, selected Works, HandwritingsPhotographs, Audio, video Current Activities and newsSanskriti MagazineAbout Gangotri TrustContact us
In his own Handwriting

umashankarjoshi.in>WORKS & VIEWS> Prasangik Umashankar

પ્રાસંગિક ઉમાશંકર

1948 જૂન
ગાંધીજીના આત્માને આવાં સ્મારકમાં દાટશો નહિ

કલકત્તાનો ફ્રી પ્રેસ જર્નલનો ખબરપત્રી જણાવે છે કે અહીંના મૂડીવાદીઓએ ગાંધીફાળામાં નાણાં ભરતાં અગાઉ ત્રણ શરતો કૉંગ્રેસ આગેવાનોની સમક્ષ મૂકી છે : (1) નિરક્ષરતાનિવારણ અને દવાખાનાં પાછળ તે પૈસાનો ઉપયોગ કરવો; (2) હિંદી સંઘની સરકારે પોતાની આર્થિક નીતિની વધારે ચોખવટ કરવી અને રાષ્ટ્રીયકરણની વાતો હંમેશ માટે પડતી મૂકવી; અને (3) આવતી સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અંગે અસરકારક અંકુશ આપવો.

ગુજરાત-અમદાવાદમાં ઉઘરાવાતા ગાંધીફાળાની પણ આવી જ કિંમત ચૂકવવાની છે કે?

 

This official and authentic web site of Umashankar Joshi, owned and managed by Gangotri Trust was developed to commemorate Umashankar Joshi Birth Centenary in 2011. [WEBMASTER]